વાગોળવા જેવી પળો ઘણી હોય છે તો પણ વાગોળવાની વૃત્તિ કદાચ ઉત્તેજનાપાત્ર નથી!
ભૂલવા સરખી ક્ષણો પણ ઓછી નથી, અને તે જેટલી વહેલી અને વિચાર-સમજપૂર્વક ભૂલી જવાય તેટલો જ ફાયદો છે!
— સંદર્ભઃ “પુરુષોત્તમ ગણેશ માવળંકર – સન્નિષ્ઠ જીવન – લેખકઃ રજની વ્યાસ”